Description
સર્જન
એપેન્ડીક્ષ, સારણગાંઠ, વધરાવળ, હરસ, મસા, ભગંદર, સ્તનકેન્સર, હોજરી, લીવર, આંતરડા તથા મળ માર્ગના દર્દો, કીડની, મૂત્રમાર્ગની પથરી, પ્રોસ્ટેટના દર્દો, કંઠમાળ થાઈરોઈડની સર્જરીના નિષ્ણાંત
| ડૉક્ટર્સ નું નામ | લાયકાત | વાર | સમય |
|---|---|---|---|
| ડૉ. અફનાન દિલ્હીવાલા | (M.S.) | મંગળ/બુધ/શનિ | સવારે |
| ડૉ. અૈયુબ ધાસુરા | (M.S.) | મંગળ/ગુરુ/શનિ | સાંજે |
| ડૉ. જે. બી. મોદી | (M.S.) | સોમ/બુધ/શુક્ર | સાંજે |