Who We Are
રાજ નર્સિંગ હોમમાં હોજરી, લીવર, આંતરડા તેમજ મૂત્રમાર્ગના રોગો, કિડની અને મૂત્રમાર્ગની પથરી, પ્રોસ્ટેટ, હર્નિયા, હરસ-મસા (બવાસીર), હાઇડ્રોસિલ તેમજ દરેક પ્રકારની જનરલ સર્જરી માટે નિદાન અને અસરકારક સારવાર પ્રદાન કરવામાં આવે છે.
અમારી અદ્યતન ટેકનોલોજી અને અનુભવી નિષ્ણાત ડોકટરોની ટીમ, તમને શ્રેષ્ઠ સારવાર આપી ઝડપી સ્વાસ્થ્ય-સુધારા (Recovery) માટે પ્રતિબદ્ધ છે.
રાજ લેપ્રોસ્કોપી સેન્ટર
નીચે મુજબની સર્જરી અદ્યતન લેપ્રોસ્કોપી મશીન દ્વારા કરી આપવામાં આવશે:
લેપ્રોસ્કોપી સર્જરી (દૂરબીન દ્વારા ઓપરેશન – ટાંકા વગર)
હોસ્પિટલમાં થતા વિવિધ ઓપરેશન:
પિત્તાશયની પથરી
એપેન્ડિક્સ
સારણગાંઠ (હર્નિયા)
હોજરી
ગર્ભાશય
અંડાશય
એસોસિએટ સર્જન:
ડૉ. અફનાન દેડીવાલા – M.S.
ડૉ. ઐયૂબ ઘાસુરા – M.S.
ડૉ. જતીન મોદી – M.S.