physician.jpeg

Description

ફિઝિશિયન

હૃદયરોગ, બ્લડપ્રેસર, ડાયાબીટીઝ, ફેફસા, ટી.બી., દમ, કીડની, મગજ તથા પેટના રોગોના નિષ્ણાંત


ડૉક્ટર્સ નું નામ લાયકાત વાર સમય
ડૉ. વિનોદ અભિચંદાની (ડાયાબીટોલોજીસ્ટ) (M.D.) સોમ/શુક્ર સાંજે
ડૉ. મનોજ જાદવ (M.D.) શુક્ર બપોરે
ડૉ. નવનીત પાટીલ (M.D.) બુધ/શુક્ર સવારે
ડૉ. સાબીર આમદાની (M.D.) સોમ થી શનિ સાંજે